¡Sorpréndeme!

હજીરા-ઘોઘા રોપેક્સ ફેરીનો પુન:પ્રારંભ | અંબાજી ખાતે ભારદવી પૂનમનો મહામેળો

2022-09-07 33 Dailymotion

સુરત અને સૌરાષ્ટ્રના ઘોઘાને દરિયાઇ માર્ગે જોડતી બીજી રોપેક્સ સર્વિસ ગુરુવારથી શરુ થશે. હજીરાથી ઘોઘા વચ્ચે શરૂ થનારી રોપેક્સ સર્વિસથી માત્ર 3 કલાકમાંજ ઘોઘા પહોંચી શકાશે. જેથી સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓને વતન જવામાં સરળતા રહેશે. આગામી દિવસોમાં દિવાળી પર મોટા સંખ્યામાં સૌરાષ્ટ્રવાસીઓ વતન જાય છે ત્યારે પણ તેમને મદદરુપ સાબિત થશે.